Sunday, November 17, 2013
Thursday, October 10, 2013
Wednesday, October 9, 2013
CRC ITAVADI
.
GMAIL - CRC ITAVADI SCHOOL | |||
| kparmaritavadi1@gmail.comcrc.sbk.vjy.itavadi@gmail.com |
| jdabhiitavadi2@gmail.com |
| mgametiitavadi3@gmail.com |
| analiyavada75@gmail.com |
| schitrodi1956@gmail.com |
| vashramshalachitrodi88@gmail.com |
Tuesday, October 8, 2013
Wednesday, October 2, 2013
Sunday, September 15, 2013
અબ્રાહમ લિંકને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો
આદરણીય શિક્ષકશ્રી,
હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે. તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. હું જાણું છુ કે આપને આ શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કેસાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો. એને અત્યારથી જ બોધ આપશો કે ગુંડાઓને મહાત કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે. એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો. ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભળજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે. એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ છે, પણ હું આપને વિનંતી કરું છુ કેતમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો.
-અબ્રાહમ લિંકન
ખાસ : આ પત્ર મુકવા પાછળનો એક માત્ર આશય .......... પોતાના પુત્રને જે ગુણ શીખવવા માટેની ભલામણ અબ્રાહમ લિંકને કરી છે. તે ગુણો આપણા શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રોમા છે....? અને માની લઈએ કે આ ગુણો તેમાં રહેલા છે. તો તે ગુણો પોતાના વર્ગ કે શાળાના બાળકોમાં આવે તે માટે આપણે શું કરીએ છીએ? લાયકાત અને ડીગ્રીમાં ઘણો તફાવત છે. છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષણની સાથે જોડાયેલો છું. અને તેમાંય ૮ વર્ષ થી સી.આર.સી.કો-ઓર્ડીનેટર તરીકે શાળાઓમાં જઈને વર્ગ કાર્ય અને શિક્ષક મિત્રોની કામ કરવાની પદ્ધતિઓનો ઊંડો અને તલ સ્પર્શી અભ્યાસ કર્યા બાદ ઘણી બાબતો જાણવા અને શીખવા મળી છે.
Subscribe to:
Comments (Atom)

















































